– માં વધુ બે કોરોના પોઝિટિવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પિટલ માંથી રજા અપાઇ -આઇસોલ…

1027


-#Rajkot માં વધુ બે કોરોના પોઝિટિવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પિટલ માંથી રજા અપાઇ
-આઇસોલેશન વોર્ડની બહાર ફરજ પરના #doctors ના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટથી માતા અને તેમના પુત્રને વિદાય આપતાં વાતાવરણ બન્યું ભાવુક.
.
.
Two #Corona positive patients of #Rajkot a 75-year-old woman and her 42-year son were discharged from the hospital. The woman was also suffering other age related illness.

#GujaratFightsCorona #Covid19 #COVID2019#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot