મનપા આરોગ્ય વિભાગના સ્ટોર રૂમ ધૂળ ખાતી હજારો જન જાગૃતિની પત્રિકાઓ..! રાજકોટ વોર્…

1197


મનપા આરોગ્ય વિભાગના સ્ટોર રૂમ ધૂળ ખાતી હજારો જન જાગૃતિની પત્રિકાઓ..!
રાજકોટ વોર્ડ 13 ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ. મનપાના આરોગ્ય વિભાગના સ્ટોર ની મુલાકાત લઈ ને મેલરીયા અને ડેન્ગ્યુ ની જનજાગૃતિ ની પત્રિકા મોટો જથ્થો મળી આવ્યો ,વિતરણ કરવામાં નથી આવી તેવો નો આક્ષેપ , લાખોનું કૌભાંડ નો આરોપ.. મનપા કમિશનર સાહેબને લેખીત આપ્યું.
#rajkotmunicipalcorporation
#healthdepartment #rajkot #ourrajkot #gujaratSource : our_rajkot