બ્રિગેડિયર એસ.એન.તિવારીએ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27માં ગ્રૂપ ક…

1127


બ્રિગેડિયર એસ.એન.તિવારીએ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27માં ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી સોંપાઈ.
ગ્રૂપ તેના આર્મી, નેવી અને એરફોર્સ NCC યુનિટ્સ અંતર્ગત 73 કોલેજ અને 113 સ્કૂલોમાંથી અંદાજિત 13,000 કેડેટ્સને તાલીમ આપે છે.
.
Brigadier SN Tiwari assumed command of NCC Group Headquarters Rajkot on 01 Sep 20 as its 27th Group Commander. Rajkot Group under Gujarat Dte imparts training 2 approximately 13,000 cadets fm 73 colleges & 113 schools.
.
#nationalcadetcorps #ncc #rajkot #saurashtra #ourrajkot #gujaratSource : our_rajkot