બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે કોરોનાને હરાવી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે..જયેશ…

1112


બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે કોરોનાને હરાવી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે..જયેશભાઈને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટમાં જ્યારે સેવાકીય પ્રવૃત્તિનું નામ આવે ત્યારે જયેશભાઇ અને બોલબાલા ટ્રસ્ટ હરહંમેશ મોખરે હોઈ છે. લોકડાઉનમાં વિકટ પરિસ્થિતિ દરમ્યાન અને હાલ પણ રાજકોટના ખૂણે-ખૂણે જઈ ટિફિન સેવાથી હજારો લોકોની જઠરાગ્નિ ઠારે છે અને સામાન્ય દિવસોમાં પણ બોલબાલા ટ્રસ્ટ રાજકોટના લોકો માટે સેવા માટેતત્પર હોઈ છે.
.
#rajkot #bolbalatrust #ourrajkot #rajkotian #gujarat



Source : our_rajkot