ફોટોગ્રાફી ક્લબ રાજકોટ ગ્રુપ દ્વારા 3 થી 5 જાન્યુઆરી દરમ્યાન એક અદભુત ફોટોગ્રાફ…

1397
ફોટોગ્રાફી ક્લબ રાજકોટ ગ્રુપ દ્વારા  3 થી 5 જાન્યુઆરી દરમ્યાન એક અદભુત ફોટોગ્રાફ...


ફોટોગ્રાફી ક્લબ રાજકોટ ગ્રુપ દ્વારા 3 થી 5 જાન્યુઆરી દરમ્યાન એક અદભુત ફોટોગ્રાફીનું Exhibition cum Sale નું આયોજન કરી રહ્યા છે. જેમાં કુલ ૧૧૦ થી પણ વધુ ફોટોગ્રાફર્સની કલા ના ૩૦૦ થી પણ વધુ અદભૂત ફોટાઓનું પ્રદર્શન યોજાનાર છે. નોંધમાં લેવા જેવી બાબત એ છે કે, આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો કરશે અને આ આયોજન માંથી થનાર બધી જ આવક, ગ્રૂપનાં સભ્યો દ્વારા જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડાશે.
સ્થળ :- શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે યોજાનાર છે, જેનો સમય સવારે 10 થી રાત્રીના 10 સુધી નો રહેશે.
#rajkot #fcrrajkot #photography #exibition #rajkotians #ourrajkot #gujaratSource : our_rajkot