નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત. રાજકોટમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 સુ…

1635


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત.
રાજકોટમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 સુધી કરફ્યુ.પોલીસ કરશે કાર્યવાહી .કોરોનાને લઈને અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં કરફ્યુ જાહેર.માત્ર દૂધ અને મેડીકલની દુકાનો ખુલી રહેશે.આવતીકાલથી આગામી જાહેરાત સુધી રાત્રી કરફ્યુ.
.
#rajkot #dycmgujarat #nitinpatel #surat #ourrajkot #rajkotfightscorona #gujarat #vadodaraSource : our_rajkot