દિવાળીના તહેવારો પર ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય…

1926


દિવાળીના તહેવારો પર ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય છે. જેથી રાજકોટના લોકોને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફુડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રાયફ્રૂટના 7 નમુના અને અન્ય ખાદ્યચીજોના 4 નમૂના એમ કુલ 11 નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ 21 વેપારીઓને ત્યાં ચકાસણી કરી 4 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ કુલ 19 કિલનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
#rajkot#gujarat#ourrajkot#indiaSource : our_rajkot