*તા. ૩૦/૦૭/૨૦૨૦* *આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજ…

1113

*તા. ૩૦/૦૭/૨૦૨૦*

*આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૨ (બાવીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત અગાઉ ડેથ ઓડીટ કમિટી દ્વારા ૧૧ મૃત્યુ “કોવીડ મૃત્યુ” જાહેર કરેલ હતા. દરમ્યાન આજરોજ બીજા ૪ મૃત્યુ કોવીડ મૃત્યુ જાહેર થતા કુલ કોરોનાને લીધે થયેલ મૃત્યુ ૧૫ છે.
——————

રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.

*કુલ કેસ – ૧૧૨૦*

*સારવાર હેઠળ – ૬૦૫ *

*આજના ડિસ્ચાર્જ – ૧૮*

*કોવિડના લીધે મૃત્યુ – ૧૫*
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot