*તા.૨૩/૦૭/૨૦૨૦* *આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૨/૦૭/૨૦૨૦, સાંજે ૫:૦૦ કલાકથ…

1414

*તા.૨૩/૦૭/૨૦૨૦*

*આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૨/૦૭/૨૦૨૦, સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૩/૦૭/૨૦૨૦, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૩૪ (ચોત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.*

(૧) રહીમ મહમદભાઈ (૫૩/પુરૂષ)

સરનામું : જંગલેશ્વર-૫, રાજકોટ.

(૨) મહેન્દ્ર બાબુભાઈ જેઠવા (૪૭/પુરૂષ)

સરનામું : ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ પાછળ, રાજકોટ.

(૩) આનંદ મહેશભાઈ ધમસાણીયા (૨૫/પુરૂષ)

સરનામું : હમજોલી-૬૨, સીલ્વર એવન્યુ-૩, રાજકોટ.

(૪) રક્ષિત અમીત કુમારગીરી (૬ માસ/પુરૂષ)

સરનામું : ભક્તિ પાર્ક-૬૮, રેલનગર, રાજકોટ.

(૫) મહમદઅલી કરીમભાઈ ચાનીયા (૪૨/પુરૂષ)

સરનામું : બગદાદી મંઝીલ, દૂધસાગર રોડ, રાજકોટ.

(૬) અતુલભાઈ ભીખુભાઈ દેવગનીયા (૪૫/પુરૂષ)

સરનામું : જે-૧૫, નીલકંઠ પાર્ક-૩, રાજકોટ.

(૭) રક્ષિત સુરેશભાઈ ભંડેરી (૨૨/પુરૂષ)

સરનામું : ઓંમ, ૭/૨ અલ્કા સોસાયટી, રાજકોટ.

(૮) ગોસાઈ વિરાજકુમાર કરશનપરી (૩૩/પુરૂષ)

સરનામું : ફ્લેટ નં.-૧, શિવમ કોમ્પલેક્ષ, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ રોડ, રાજકોટ.

(૯) ભટ્ટ હિતેષ મહિપતરાય (૫૨/પુરૂષ)

સરનામું : “જય હરસિદ્ધિ” બજરંગવાડી, પુનિતનગર મેઈન રોડ, જામનગર રોડ, રાજકોટ.

(૧૦) જયવીરસિંહ ચુડાસમા (૭૫/પુરૂષ)

સરનામું : ભક્તિ સદન, ૧૨-જાગૃતિ શ્રમજીવી સોસાયટી, જામનગર રોડ, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ.

(૧૧) દિવ્યા ભુવા (૩૧/સ્ત્રી)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૨) વિઠ્ઠલભાઈ ભુવા (૫૯/પુરૂષ)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૩) મોહનભાઈ ભુવા (૮૯/પુરૂષ)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૪) નિર્મળા દિલીપકુમાર શાહ (૬૦/સ્ત્રી)

સરનામું : એ-૧, ૨૦૧, સદગુરૂ, પુજા એપાર્ટમેન્ટ, પુજારા પ્લોટ-૩, રાજકોટ.

(૧૫) ભરતભાઈ ચંદુભાઈ વિરામગામી (૬૪/પુરૂષ)

સરનામું : ૩૦૩, જ્યોતિ પાર્ક-૪, પરસાણાનગર, રાજકોટ.

(૧૬) ઓટીબેન ભુવા (૮૪/સ્ત્રી)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૭) સુધીરભાઈ ભુવા (૩૫/પુરૂષ)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૮) ચંપાબેન ભુવા (૫૫/સ્ત્રી)

સરનામું : શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ.

(૧૯) યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (૪૦/પુરૂષ)

સરનામું : બ્લોક નં. બી.-૧૭, ટોપલેન્ડ સોસાયટી, પારીજાત સોસાયટી પાસે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૨૦) અશોકભાઈ કક્કડ (૬૫/પુરૂષ)

સરનામું : હેમપ્રભા, રામધામ સોસાયટી-૬, પરીમલ સ્કુલ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ.

(૨૧) દીપકભાઈ મનસુખભાઈ સાવલીયા (૪૨/પુરૂષ)

સરનામું : શ્રીનાથજી કૃપા, બ્લોક નં.-૩૫, પટેલ કોલોની-૧, માયાણી ચોક, રાજકોટ.

(૨૨) મધુબેન મનસુખભાઈ અકબરી (૫૦/સ્ત્રી)

સરનામું : બ્લોક નં.એ-૬૨, આલાપ રોયલ પામ, બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટ.

(૨૩) કમલા મનહરલાલ રામાવત (૬૦/સ્ત્રી)

સરનામું : રઘુનંદન, દર્શન પાર્ક-૨, પેરેડાઈઝ હોલ સામે, રૈયા રોડ, રાજકોટ.

(૨૪) હસમુખલાલ નાગરદાસ આડેસરા (૬૦/પુરૂષ)

સરનામું : શ્રી લક્ષ્મીનારાયણ કુંજ, વર્ધમાનનગર શેરી નં.-૨, રાજ મંદિર, રાજકોટ.

(૨૫) કેતન ભાણજીભાઈ સગપરીયા (૪૪/પુરૂષ)

સરનામું : અંબા આશ્રિત ફ્લેટ નં.-૨૦૨, પંચવટી મેઈન રોડ, રાજકોટ.

(૨૬) પ્રફુલભાઈ જયસુખભાઈ નિમાવત (૫૫/પુરૂષ)

સરનામું : અવધ, ત્રિવેણીનગર, મારુતી એપાર્ટમેન્ટ શેરી, બ્લોક નં.-૧૩૧ સામે, ગુરુપ્રસાદ ચોક, રાજકોટ.

(૨૭) વિનોદભાઈ સિધ્ધપુરા (૬૧/પુરૂષ)

સરનામું : પિતૃદેવ કૃપા, શ્રધ્ધા સોસાયટી, સૂર્યમુખી હનુમાન શેરી, નહેરુનગર મેઈન રોડ, રાજકોટ.

(૨૮) ડો. નિતીન માનત (૨૭/પુરૂષ)

સરનામું : પી.ડી.યુ. મેડિકલ હોસ્ટેલ, એ-વિંગ, રાજકોટ.

(૨૯) દેવરકી નાનકા (૩૨/પુરૂષ)

સરનામું : સેન્ટ્રલ જેલ, રાજકોટ.

(૩૦) બટુક વાઘજી (૫૬/પુરૂષ)

સરનામું : બેડીનાકા ટાવર, નકલંક મંદિર શેરી, રાજકોટ.

(૩૧) પ્રફુલ જેઠા પરમાર (૫૨/પુરૂષ)

સરનામું : શીતલ પાર્ક, શ્યામનગર મેઈન રોડ, રાજકોટ.

(૩૨) સંતોકી ગીરધરભાઈ વેલજીભાઈ (૭૩/પુરૂષ)

સરનામું : એ-૩૦૧, શ્યામલ પેરેડાઈઝ, બીગ બજાર પાછળ, આર.એમ.સી. ગાર્ડન સામે, રાજકોટ.

(૩૩) આટકોટયા હિતેષ હરીશભાઈ (૪૦/પુરૂષ)

સરનામું : શ્રી રામકૃપા, ૯-માસ્ટર સોસાયટી, ૮૦ ફુટ રોડ, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે, રાજકોટ.

(૩૪) છાંટબાર કૃપાલી સુમિત (૩૨/સ્ત્રી)

સરનામું : ફ્લેટ-૬૦૮, બિલ્ડીંગ-એફ, મહર્ષિ દયાનંદ, સરસ્વતી ટાઉનશીપ, રેલનગર પાસે, રાજકોટ.

*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*

કુલ કેસ : ૭૭૫

સારવાર હેઠળ : ૪૦૭
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot