તા.૦૮/૦૭/૨૦૨૦ – રાજકોટ શહેરમાં બપોરે ૦૨:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીની સ્…

1450

તા.૦૮/૦૭/૨૦૨૦ – રાજકોટ શહેરમાં બપોરે ૦૨:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીની સ્થિતિએ નવા કુલ ૦૪(ચાર) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.*

(૧) દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (૫૧/પુરૂષ)

સરનામું : મહાત્મા ગાંધી પ્લોટ, બેડીપરા, રાજકોટ.

(૨) દીપકભાઈ માવજીભાઈ બેચરા (૪૨/પુરૂષ)

સરનામું : રવિ રત્ન પાર્ક-૫, યુનિવર્સીટી રોડ, રાજકોટ.

(૩) વલ્લભભાઈ દેવશીભાઈ રૂપારેલીયા (૫૩/પુરૂષ)

સરનામું : શોભના સોસાયટી-૨, પતંજલિ સ્કુલ પાસે, મવડી પ્લોટ, રાજકોટ.

(૪) જયેશભાઈ નાથાભાઈ કાલરીયા (૪૫/પુરૂષ)

સરનામું : ૧૦૪, રોયલ શેલ્ટર એપાર્ટમેન્ટ, નાના મવા મેઈન રોડ, રાજકોટ.

——————————–

આજ રોજરાજકોટ શહેરમાં મૃત્યુ પામેલ કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે.*

(૧) ધીરુભાઈ હરિભાઈ ચાણસ્મા (૬૫/પુરુષ)

સરનામું : મારવેલ હોસ્પિટલ સામે, માધવ ગેઈટ, ૧૫૦ ફૂટ રીંગ, રાજકોટ.

દાખલ તા. : ૦૫/૭/૨૦૨૦

મૃત્યુ તા. : ૦૭/૭/૨૦૨૦

———————————-

રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૨૯૪

સારવાર હેઠળ : ૧૨૨
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot