ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટનું નામ બદલ્યુ. ડ્રેગન ફ્રુટનું નવુ નામકરણ “કમલમ” કરાય…

1831


ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટનું નામ બદલ્યુ.
ડ્રેગન ફ્રુટનું નવુ નામકરણ “કમલમ” કરાયુ.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું ડ્રેગન ફ્રુટ નામ એ ચાઇનીઝ નામ છે જેથી અમે તેને કમલમ નામ આપ્યું છે.
Gujarat government has decided rename Dragon Fruit. As the outer shape of the fruit resembles a lotus, hence Dragon Fruit shall be renamed as ‘Kamalam’:CM Vijay Rupani .
.
#gujarat #gujaratgovernment #rajkot #ourrajkotSource : our_rajkot