ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદૂની જાહેરાત. રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરથી નાફેડ…

1101


ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદૂની જાહેરાત.
રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરથી નાફેડ ટેકાના ભાવે કરશે ખરીદી.
1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ખેડૂતો કરાવી શકશે રજીસ્ટ્રેશન.
પ્રતિમણ 1 હજાર 55 ના ભાવે કરાશે ખરીદી.
.
#gujarat #farmers
#gujaratgovernment #rajkot #ourrajkot #gujaratSource : our_rajkot