ગુજરાત રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ડિજિટલ શિક્ષણને ઉત્તેજન આપવા હેતુ ગુ…

1476


@paruluniversity

ગુજરાત રાજ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ડિજિટલ શિક્ષણને ઉત્તેજન આપવા હેતુ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી દ્વારા ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપના કરવા હેતુ સંસ્થાઓની પસંદગી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ગુજકોસ્ટ દ્વારા હાલમાં વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીની સુપર કોમ્પ્યુટરની સ્થાપના અર્થે વરણી કરવામાં આવી છે
આ પ્રસંગે વાત કરતા પારુલ યુનિવર્સિટીના પ્રમુખ, ડૉ.દેવાંશુ પટેલે જણાવ્યું કે પારુલ યુનિવર્સિટી ખાતે સુપર કોમ્પ્યુટર ફેસીલિટીની સ્થાપના થયે યુનિવર્સિટી ખાતેપી પી.એચ. ડી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા પી.એચ.ડી સ્કોલર્સ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી, ફાર્મસી, મેડિકલ વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને તેમના સંશોધનોમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે . સુપર કોમ્પ્યુટર ફેસીલિટીના ઉપયોગથી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં શરુ કરવામાં આવેલ બી ટેક ઈન આર્ટીફીશીઅલ ઇન્ટેલિજન્સ, બી.ટેક ઈન બિગ ડેટા એનાલિટિક્સ, બી.ટેક ઈન સાયબર સેક્યુરીટી અને બી.ટેક ઈન ઈન્ટર્નત ઓફ થિંગ્સ જેવા અભ્યાસક્રમોમાં જરૂરી પ્રેક્ટિકલ એક્સપોઝર પૂરું પાડવામાં આવશે.

The Gujarat Council on Science and Technology (GUJCOST) has been selecting some of the notable institutions across the State for the purpose of sponsoring the establishment of a supercomputer facility. Vadodara based Parul University was recently amongst the few institutions selected for the purpose of establishing this State Government sponsored facility.
This supercomputer is a system which facilitates high performance computing and deep learning, thus with such a capacity, it will allow students to make the maximum utilisation of computing resources for the purpose of providing solutions to complex problems. With the ever changing trends in the scope of technology and innovation, Parul University has set up a stream of computer specialisation programs in Big data analytics, Artificial intelligence, Cyber Security and Internet of Things, and this supercomputer facility will upscale the practical exposure in these programs,” said Dr. Devanshu J Patel President, Parul University.

#rajkot#vadodara#engineers#gujarat#baroda#ourrajkotSource : our_rajkot