ગુજરાતમાં ખોવાયેલ મોબાઈલ ને મૂળ માલિક ને પરત સોપવામા રાજકોટ સાયબર સેલ મોખરે.. છે…

1389
ગુજરાતમાં ખોવાયેલ મોબાઈલ ને મૂળ માલિક ને પરત સોપવામા રાજકોટ સાયબર સેલ મોખરે..
છે...


ગુજરાતમાં ખોવાયેલ મોબાઈલ ને મૂળ માલિક ને પરત સોપવામા રાજકોટ સાયબર સેલ મોખરે..
છેલ્લા 3 વર્ષ અને 8 મહિનામાં રાજકોટ સાયબર સેલે 6 કરોડથી વધુ કિંમતના 6 હજાર જેટલા ફોન શોધીને મુળ માલિકને પરત આપ્યાં છે.
મોબાઇલ ખોવાયો હોય અને બિલ હોય તો સાયબર સેલમાં ફરિયાદ કરો:પોલીસ કમિશનર રાજકોટ
#rajkot #cybercell #rajkotpolice #gujaratpolice #ourrajkot #gujarat #cyberpoliceSource : our_rajkot