ગઈકાલે રાત્રે રાજકોટ શહેરમાં વધુ બે અને ગ્રામ્યમાં એક કોરોના પોઝિટિવ નોંધાયો છે….

1270


ગઈકાલે રાત્રે રાજકોટ શહેરમાં વધુ બે અને ગ્રામ્યમાં એક કોરોના પોઝિટિવ નોંધાયો છે..
19 વર્ષ /પુરુષ, રૈયા રોડ પર આવેલ શિવજી પાર્ક પાછળ પ્રગતિ નગર-6. (ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ).
58 વર્ષ /મહિલા ,હાથીખાના શેરી નં. ૮.

રાજકોટ ગ્રામ્ય કેસની વિગત.
રાજકોટના ભાગોળે કુવાડવા રોડ પર ત્રી મંદિર પાસે એક વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
.
અત્યાર સુધીમાં રાજકોટ શહેરના 103 અને રાજકોટ ગ્રામ્યના 49 મળી ને રાજકોટ જિલ્લામાં કુલ 152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. #rajkot #covid_19 #rajkotmunicipalcorporation #ourrajkot #collectorrajkot #gujaratSource : our_rajkot