ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ મંદિર…

2007


ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ મંદિરમાં યજ્ઞ યોજાયો હતો. આ સાથે જ LIVE આરતી યોજાઈ હતી. જેમાં લાખો ભાવિકોએ ઘર બેઠા લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો. ભક્તોએ ઘરે બેઠા જ મા ખોડલનું પૂજન કર્યુ હતું. ખોડલધામની આરતીમાં આજે નરેશ પટેલ પણ હાજર રહ્યાં હતા અને યજ્ઞમાં જોડાયા હતા.
#khodaldham#kagvad#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot