ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાના ૫૫૭૯ ખેલાડીઓને ઈનામ અને પ્રમાણપત્…

1280


ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાના ૫૫૭૯ ખેલાડીઓને ઈનામ અને પ્રમાણપત્ર કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. #khelmahakumbha2019 #sports #youth #students #gujaratgovernment #ourrajkot #gujaratSource : our_rajkot