ખારચીયામાં બે માસની બાળકી જીયાને કોરોના કેવી રીતે લાગ્યો? તે રહસ્યઃ ૧૫ ઘર કન્ટેઇ…

1506

ખારચીયામાં બે માસની બાળકી જીયાને કોરોના કેવી રીતે લાગ્યો? તે રહસ્યઃ ૧૫ ઘર કન્ટેઇનમેન્ટ ઝોનમાં….

બાળકીના માતા મધુબેનનું સાસરૂ રાજકોટ માંડા ડુંગર પાસેઃ તેણી ડિલીવરી માટે ચાર માસથી સરધારના ખારચીયામાં માવતરે રોકાઇ છેઃ ગઇકાલે ગુંદાવાડીમાં બાળાની તબિયત બતાવી, શંકા પરથી રિપોર્ટ થયો ને સાંજે પોઝિટિવ આવ્યોઃ બાળકી રાજકોટ કોવિડ-૧૯માં દાખલ : ડો. ભંડેરી કહે છે-બાળકીના નાનાને બોરવેલનો ધંધો, તેઓ કચ્છથી આવ્યા હતાં: બાળાની માતા પણ રાજકોટ દવા લેવા બહાર નીકળ્યા હતાં: આ બેમાંથી કોરોના આવ્યો હોવાની શકયતા.

Courtesy – Akila News
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot