કોરોના મહામારીને લીધે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિ…

1241


કોરોના મહામારીને લીધે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ શનિવારે કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ રામકિશોરદાસે જણાવ્યું છે કે, આ પરંપરાના નિયમો અમે પણ ન તોડી શકીએ. રથયાત્રા તો નીકળશે. સરકાર જે નિયમો કહેશે તેનું અમે પાલન કરીશું અને લોકોને પણ કરાવાશે.
Via :-@divyabhaskar_in .
#rajkot #jagganath #rathyatra #ourrajkot #gujaratSource : our_rajkot