કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો ગુજરાતમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ કોરોનાના ટેસ્…

1535


#ગુજરાતમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો

ગુજરાતમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ કોરોનાના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીઓ ₹2500 થી વધુ નહીં લઈ શકે

ઘેરે ટેસ્ટ કરાવવા માટે ₹3000 લેવાશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

#rajkot#ourrajkot#nitinpatel #gujarat #vadodara #ahemdabad #surat #rajkotSource : our_rajkot