કોરોના જેવી મહામારી માં ઘણા પરિવારો દિવાળીના પાવન પર્વ ની ઉજવણી કરવામાં ક્યાંક ન…

1727

કોરોના જેવી મહામારી માં ઘણા પરિવારો દિવાળીના પાવન પર્વ ની ઉજવણી કરવામાં ક્યાંક ને ક્યાંક ગરીબી નો અનુભવ કરી રહ્યા છે ત્યારે … જરૂરિયાતમંદ બાળકોની ખુશીઓ બમણી કરવા માટે .. તેમના જીવનમાં પ્રકાશ પાથરવા માટે ..
આજ રોજ બાળકો સાથે દિવાળીના પાવન પર્વ ની ઉજવણી…… Precious smile foundation rajkot ..

Image may contain: one or more people and people standingImage may contain: 2 people, people standingImage may contain: 2 people, child, text that says 'Plain'


Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot