કોરોનાને કારણે આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ થવાના નથી, પરંતુ ગણેશ મહોત્સવનો દર…

1311


કોરોનાને કારણે આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ થવાના નથી, પરંતુ ગણેશ મહોત્સવનો દર વર્ષ જેવો જ કાર્યક્રમનો લોકો ઘેરબેઠા લહાવો લઇ શકે તે માટે ભારતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના સૌ પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવ ‘ત્રિકોણબાગ કા રાજા’ના આયોજકો દ્વારા ગણેશ દર્શન, પૂજા-આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો આ વર્ષે ઓનલાઈન કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમો ઓનલાઈન લોકો નિહાળી શકે તે માટે ‘ત્રિકોણબાગ કા રાજા’ મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેમાંથી દરરોજના લાઈવ કાર્યક્રમો ભાવિકો ઘેરબેઠા જોઈ શકશે.
#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot