કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઇ બોર્ડની પરીક્ષા કાર્યક્…

1912


કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઇ બોર્ડની પરીક્ષા કાર્યક્રમની કરી જાહેરાત.
સીબીએસઇ બોર્ડ ધોરણ 10 અને 12ની વર્ષ 2021ની પરીક્ષા 4 મે થી 10 જૂન સુધી યોજાશે.
પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચથી થશે શરૂ.
.
#cbseboard #cbseboardexam #educationministerofindia #india #ourrajkot #rajkot #gujaratSource : our_rajkot