*એક આશ્રમ આવો કે જ્યાં દીકરાનું દાન થાય છે, રાજકોટ નજીકના મેસરિયા ગામે જાલાબાપા …

1503
*એક આશ્રમ આવો કે જ્યાં દીકરાનું દાન થાય છે, રાજકોટ નજીકના મેસરિયા ગામે જાલાબાપા ...


*એક આશ્રમ આવો કે જ્યાં દીકરાનું દાન થાય છે, રાજકોટ નજીકના મેસરિયા ગામે જાલાબાપા આશ્રમની 1000 વર્ષ જૂની પરંપરા

પરિવારમાં સમસ્યા હોય કે સંતાન ન થતાં હોય તો માનતા રખાય છે કે બે દીકરામાંથી એકનું આશ્રમને દાન કરાશે

દાન પછી શાળામાં પિતાના બદલે ગુરુનું નામ લખાય, પુખ્ત થયા પછી સંસાર માંડવો કે આશ્રમમાં રહેવું તે નિર્ણય પણ તેનો જ

#Rajkot#gujarat#ourrajkot#indiaSource : our_rajkot