આવી ગયો છે અપડેટ રેન્સમવેર: સાઇબર ક્રાઇમ વધશે. ટેક્નોકોજી સાથે સંકળાયેલા લગભગ બ…

1091

આવી ગયો છે અપડેટ રેન્સમવેર: સાઇબર ક્રાઇમ વધશે.

ટેક્નોકોજી સાથે સંકળાયેલા લગભગ બધા વ્યક્તિઓ એ રેન્સમવેર નામ સાંભળેલું છે અને એ કિસ્સા હજુ યાદ છે કે લાખો કમ્પ્યુટર્સ ભારત માં હેક થયા હતા. તે સમયે અમુક મીડિયા ચેનલો, ન્યૂઝપેપર્સ અને ગવર્મેન્ટ તથા પોલીસ ઓફિસરોને સોલ્યુશન કરાવી સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર શ્રી ગોપાલ વિઠલાણી એ અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું. ત્યારે ફરીથી આ વાઇરસ કમ્પ્યુટર અને સ્માર્ટફોન બંને માં અટેક કરી શકે તેવું સાઇબર સિક્યોરીટી ટ્રેનીંગ સેન્ટર ના ફાઉન્ડર દ્વારા સાવચેત કરવામાં આવેલ અને સાથે જણાવેલ કે સાઇબર ક્રાઇમમાં ઘણો વધારો થશે.

Http://cyberstudyroom.com
Source : Cyber Security Training Centre