આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુકાનો ખોલવાની આપી મં…

968


આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુકાનો ખોલવાની આપી મંજૂરી :- મુખ્યમંત્રી સચિવ શ્રી અશ્વિની કુમાર .
.
મોલ-કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો ખોલી શકાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. પાલન.નિયમિત સ્ટાફ કરતા 50% સ્ટાફ સાથે કામ કરવાનું રહેશે.દુકાનદારોએ કલેકટર પાસે પાસ કઢાવવાની જરૂર નથી.પોતાની પાસે શોપ એકટ લાયસન્સ હોઇ તેની કોપી સાથે રાખવી અને દુકાનમાં કામ કરતા માણસોને પણ કોપી આપવી. જિલ્લામાં તંત્ર દ્વારા હોટસ્પોટ ,કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તાર છે ત્યાં દુકાનો ખોલી શકાશે નહીં.
.
પગરખાની દુકાનો નહી ખુલે, .
પાનના ગલ્લાઓ નહી ખુલે.
સ્પા અને સલૂન નહી ખુલે.
આઈસ્ક્રીમ પાર્લરો નહી ખુલે.
નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહી ખુલે
ઠંડા પીણાંની દુકાનો નહી ખુલે.
હોટેલ -રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે.
.
#gujaratgovernment #vijayrupani #ourrajkot #gujaratfightscovid19 #rajkot #lockdownSource : our_rajkot