આજ રૉજ મવડી ૪૦ ફુટ રૉડ પર *શ્રી યદુનંદન યુવા ગ્રુપ* દ્વારા નિ;શુલ્ક ભૉજન સેવા કે…

1071

આજ રૉજ મવડી ૪૦ ફુટ રૉડ પર *શ્રી યદુનંદન યુવા ગ્રુપ* દ્વારા નિ;શુલ્ક ભૉજન સેવા કેન્દ્ર ની મુલાકાત લેતા રાજકૉટ શહેર તાલુકા પૉ.સ્ટે. ના *પી. એસ.આઇ.શ્રી જી.એસ.ગઢવીસાહેબ*
વિસ્તાર માં કાયદૉ વ્યવસ્થા ની તકેદારી ની સાથે સાથે કૉઇ માણસૉ ભુખ્યા ના રહે તેની તકેદારી પણ *પી. એસ.આઇ.શ્રી જી.એસ.ગઢવીસાહેબ* રાખી રહ્યા છે. અને વીવીધ સેવાકિય સંસ્થા ની સાથે સંકલન કરી ને વિસ્તાર ના દરેક જરૂરીયાત મંદ લૉકૉ ને *પી. એસ.આઇ.શ્રી જી.એસ.ગઢવીસાહેબ* દ્વારા ભૉજન પુરુ પાડી એક ખાખી ની સાથે માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

#rajkot #rajkotpolice #rangchherajkot @ Rajkot, Gujarat

Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot