આજરોજ મે શ્રી CP સાહેબ તેમજ સિનિયર અધિકારી શ્રીઓની સૂચના મુજબ PI યુનિવર્સિટી પ…

1137

આજરોજ મે શ્રી CP સાહેબ તેમજ સિનિયર અધિકારી શ્રીઓની સૂચના મુજબ PI યુનિવર્સિટી પોસ્ટે તથા ડી સ્ટાફ ,મોબાઈલ, pcr, સર્વેલન્સ , દુર્ગાશક્તિ ટીમ, બીટ ઇન્ચાર્જ સહીત ટીમે પોસ્ટે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવેલ…

#rajkot #rangchherajkot #rajkotpolice #stayhome #staysafe @ Rajkot, Gujarat

Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot