અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસની સારવાર …

1351

અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસની સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે. થોડા દિવસો પહેલાં તેમની માતાનું પણ કોરોના પોઝિટિવ આવતા મૃત્યુ થયું હતું. આ ડોક્ટરના બહેન પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે.
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot